રોમાંચક એક્શન સાથે જીજીઓવાય 2023ના ચોથા રાઉન્ડમાં 50 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ગુલમહોર ગોલ્ફર ઓફ યર 2023 (જીજીઓવાય) ના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.20 અને 21 મે ના રોજ યોજાયેલા ચોથા રાઉન્ડમાં 50 ગોલ્ફર્સ સામેલ થયા હતા. 0-14 હેન્ડીકેપ કેટેગરીમા એસપી સિંઘે 81 ગ્રોસ અને 35 પોઈન્ટ નોંધાવી અસરકારક દેખાવ કર્યો હતો અને વિજયી બન્યા હતા,…