ગુજરાતમાં ફૂટબોલ લોકપ્રિયતા અને વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાંઃ પરિમલ નથવાણી

1થી 13 મેએ એકા ટ્રાન્સસ્ટેડિયા પર ગુજરાત સુપર લીગ સિઝન-2 યોજાશે, ટ્રોફી અને ટીમોની જર્સીનું અનાવરણ કરાયું, વિજેતા ટીમને 11 લાખ અને રનર્સ અપ ટીમને 5 લાખનો પુરસ્કાર મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝન યોજાશે. સ્પર્ધામાં રાજ્યની છ ફ્રેન્ચાઈઝીની…