in its digital transformation journey

જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ.એ “જિયોફાઈનાન્સ” એપનું βeta વર્ઝન રજૂ કર્યું,જે દરેક ભારતીયની નાણાકીય સુખાકારીને વિસ્તારવાની પોતાની પરિવર્તનકારી યાત્રામાં નોંધપાત્ર આગેકદમ બનશે

મુંબઈ જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિ. એ “જિયોફાઈનાન્સ” એપના (βeta મોડમાં) લોન્ચિંગની જાહેરાત કરી છે. આ એપ રોજિંદા નાણાકીય તેમજ ડિજિટલ બેન્કિંગ વ્યવહારોને ક્રાંતિકારી બનાવતું અત્યાધુનિક પ્લેટફોર્મ છે. આ એપ સીમલેસ…