in Round 9

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા

અમદાવાદ અમદાવાદની અત્યંત નોંધપાત્ર ગોલ્ફર ટુર્નામેન્ટમાં સમાવેશ પામતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) 2023 હવે પૂર્ણ થવાને આરે છે. ગુલમહોર ગ્રીન્સ, ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે તા.28 અને 29…