into final

બૈરૂતમાં WTT ફીડર ટીટીમાં માનવ ઠક્કર ફાઇનલમાં

ગાંધીધામ ગુજરાતનો સફળ ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને બૈરૂત WTT ફીડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. માનવ પહેલી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં…