વિજ્ઞાન સંમેલન મીટીંગનું બહાનું ન બની રહે, આ કાર્યક્રમ અસરકારક બને એ માટે તકેદારી જરૂરીઃ અમિત શાહ
૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહ યોજાયો લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક- સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ…
