ઈશા અંબાણી અને લુઇસ બાવડેન ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશનના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં જોડાયા
વૈશ્વિક વોલીબોલ મૂવમેન્ટને સશક્ત બનાવવા માટે એફ.આઇ.વી.બી.ના પ્રયાસોને મજબૂત બનાવવા માટે તરોતાજા દૃષ્ટિકોણ અને વૈવિધ્યસભર કુશળતા મળી રહેશે ધ ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન (એફ.આઇ.વી.બી.) 2024-2028ના ઓલિમ્પિક સમયગાળા માટે ઇશા અંબાણી અને લુઇસ બાવડેનની ફેડરેશનના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં નિમણૂકની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, તેઓ સંગઠનના ઉચ્ચતમ સ્તરે નવા દૃષ્ટિકોણ, વ્યવસાયિક કુશળતા અને રમતવીરનું પ્રતિનિધિત્વ લાવી રહ્યા છે. અંબાણી અને…
