અદાણી અમદાવાદ મેરેથોનનું લેન્ડમાર્ક એડિશન શહેરની મેગા ઈવેન્ટ બની

20000થી વધુ લોકો રમણીય રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે દોડવા માટે ભાગ લીધો અમદાવાદ  અદાણી અમદાવાદ મેરેથોન 2023 શહેરમાં 26 નવેમ્બર,2023 (રવિવાર)ના રોજ યોજાનારી મેગા ઈવેન્ટ માટે તમામ સુવિધાઓ સાથે સજ્જ છે. અદાણી સ્પોર્ટ્સલાઇન અને તેના સ્ટેકહોલ્ડર્સ દ્વારા દરવર્ષે યોજાતી દોડ અદાણી અમદાવાદ મેરેથોને શુક્રવારે એક મીડિયા કોન્ફરન્સમાં તબીબી સુવિધાઓ અને રૂટ સહિતની તમામ વ્યવસ્થાઓ અંગે અમદાવાદ…