આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક પરિણામો: વેરા પછીનો નફો 50% વધ્યો; પ્રીમિયમ આવક 20% વધીને રૂ. 7,688 કરોડ થઈ
30 જૂન, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકની કામગીરી · કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2025ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 76.88 અબજ નોંધાઈ હતી, આની સરખામણીએ નાણા વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 63.87 અબજ હતી, જે 20.4% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 13.3% વૃદ્ધિ કરતાં વધુ છે. પાક અને સામૂહિક આરોગ્યને બાદ કરતાં, કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 19.7% હતી, જે નાણા વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિકમાં 14.8%ની ઉદ્યોગ વૃદ્ધિ કરતાં વધુ છે. · સંયુક્ત ગુણોત્તર નાણા…
