રાકેશ કહરના આક્રમક 88*, બ્લેક ઈગલ્સ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલમાં ચેમ્પિયન

લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનું રોમાંચક મેચ સાથે સમાપન, 25 લાખથી વધુના ઈનામ અપાયા અમદાવાદ મેન ઓફ ધ મેચ રાકેશ કહરના 42 બોલમાં શાનદાર 89* રનની મદદથી બ્લેક ઈગલ્સે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ફાઈનલમાં ફાયર ક્લોટ્સ સામે ત્રણ વિકેટે વિજય મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર…