State’s sports budget

29 ઓગસ્ટ: નેશનલ સ્પોર્ટ્સ ડેઃ રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને ₹352 કરોડ થયું

ગુજરાત સરકારના સહયોગથી ખેલ પ્રતિભાઓને મળી રહી છે અભૂતપૂર્વ તકો, સ્પેશ્યલ કોચિંગથી માંડીને પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ખેલ મહાકુંભ 2.0માં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ…