AITA વિમેન્સ સિંગલ્સમાં તેજસ્વી તથા મેન્સમાં ડબલ્સમાં નિશિથ અને શૌર્યાની જોડી વિજેતા બની

વિમેન્સ ડબલ્સમાં તેજસ્વી અને દિવ્યાની જોડીએ ટ્રોફી જીતી અમદાવાદ એસ ટેનિસ એકેડમી, પલોડિયા ખાતે રમાયેલી આઇટા એસ મોલકેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ તથા વિમેન્સ કેટેગરીની સિંગલ્સ તથા ડબલ્સ ફાઇનલ રમાઈ હતી. વિમેન્સ સિંગલ્સમાં તેજસ્વી ડાબાસે ઐશ્વર્યા જાધવને ૬-૧, ૬-૩થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. વિમેન્સ ડબલ્સમાં તેજસ્વી અને દિવ્યાની જોડીએ ઐશ્વર્યા તથા આકૃતિ સોનકુસારેની જોડીને ૭-૫,…