ગુજરાતની મહિલા ટીટી ટીમ 38મી નેશનલ ગેમ્સ માટે ક્વોલીફાય
દહેરાદૂન દેહરાદુન, ઉત્તરાખંડ ખાતે તા. 9 થી 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન આયોજિત 38મી નેશનલ ગેમ્સ 2025ના ટેબલ ટેનિસ ઇવેન્ટ માટે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતની મહિલા ટીમની ગયા વર્ષના પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતની મહિલા ટીમમાં ફીલઝાહ ફાતેમા કાદરી (સુરત), ફ્રેનાઝ ચીપિયા (સુરત), ઓઇશિકિ જોઅરદાર (અમદાવાદ), રિયા જયસ્વાલ (ભાવનગર) અને નામના…
