અમદાવાદ જિલ્લો અંડર-૧૫ રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી સ્પર્ધામાં મેઘ-અદિત્રી ટોચ પર
અમદાવાદ અમદાવાદ જિલ્લા અંડર-૧૫ (છોકરાઓ અને છોકરીઓ) રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના નેજા હેઠળ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ પરિણામો નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: ૧) મેઘ પરમાર – ૪.૫ પોઇન્ટ ૧) અદિત્રી શોમ – ૫ પોઇન્ટ ૨) મહાર્થ ગોધાણી –…
