અમદાવાદ જિલ્લો અંડર-૧૫ રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી સ્પર્ધામાં મેઘ-અદિત્રી ટોચ પર

Spread the love

અમદાવાદ

અમદાવાદ જિલ્લા અંડર-૧૫ (છોકરાઓ અને છોકરીઓ) રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી

 ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ન્યુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના નેજા હેઠળ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ પરિણામો નીચે મુજબ છે:

છોકરાઓ: છોકરીઓ:

૧) મેઘ પરમાર – ૪.૫ પોઇન્ટ ૧) અદિત્રી શોમ – ૫ પોઇન્ટ

૨) મહાર્થ ગોધાણી – ૪.૫ પોઇન્ટ ૨) દિના પટેલ – ૪ પોઇન્ટ

૩) વિઆન એસ. માખાણી – ૪ પોઇન્ટ ૩) રાયના એ. પટેલ – ૩.૫ પોઇન્ટ

૪) આરવ કુમાર – ૪ પોઇન્ટ ૪) રિયા બેંકર – ૩.૫ પોઇન્ટ

૫) આરવ એ. શાહ – ૪ પોઇન્ટ. ૫) આર્ય શાહ – ૩.૫ પોઈન્ટ.

દરેક કેટેગરીમાં ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. ટોચના બે વિજેતાઓ ગુજરાત રાજ્ય ટુર્નામેન્ટમાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *