જિયો સિનેમાએ ટાટા આઇપીએલ 2024 માટે તેના ગેલેક્સી ઓફ સુપરસ્ટાર્સમાં વધુ કેટલાક દિગ્ગજોના સમાવેશની જાહેરાત કરી

~ પ્રથમ વખત વીરેન્દ્ર સેહવાગ હરિયાણવીમાં કોમેન્ટરી કરશે. હરિયાણવીને આ સિઝનમાં જિયો સિનેમા પર પહેલીવાર સામેલ કરવામાં આવી છે ~ ~ અજય જાડેજા ટાટા આઇપીએલ 2024 માટે ગુજરાતી નિષ્ણાત તરીકે ડેબ્યૂ કરશે ~ ~ લોકપ્રિય અભિનેતા રવિ કિશન ભોજપુરી ફીડમાં તેમની આગવી શૈલી અને અવાજ આપશે ~ ~ શેન વોટસન અને માઈક હેસન ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, સુરેશ રૈના, અનિલ કુંબલે, ઈયોન મોર્ગન, રોબિન ઉથપ્પા, સ્કોટ સ્ટાયરિસ, પાર્થિવ પટેલ, આકાશ ચોપરા, ઝહીર…