વિજય હઝારે ટ્રોફીઃ ઉર્વીલ પટેલની શાનદાર સદી સાથે ગુજરાતનો હરિયણા સામે સાત વિકેટે વિજય

જયપુર બીસીસીઆઈ ની વિજય હઝારે ટ્રોફી મેચ આજે જયપુરિયા વિદ્યાલય ગ્રાઉન્ડ, જયપુર ખાતે ગુજરાત અને હરિયાણા વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતનો સાત વિકેટે વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. હરિયાણાનો દાવ 260 રનમાં સમેટ્યા બાદ ગુજરાતે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 263 રન સાથે આસાન વિજય મેળવ્યો હતો. હરિયાણા – 49.3 ઓવરમાં…