won the singles-doubles titles

જૂનાગઢની 13 વર્ષીય જેન્સી કાનાબારે એશિયન ગ્રેડ-1 અંડર-14 ગર્લ્સ ટૂર્નામેન્ટમાં સિંગલ્સ-ડબલ્સનાં ટાઈટલ જીત્યા

અમદાવાદ જૂનાગઢની 13 વર્ષની જેન્સી કાનાબારે પોતાનું સારું ફોર્મ જાળવી રાખતાજયપુર ખાતે એશિયન ગ્રેડ 1 U14 ગર્લ્સ ટુર્નામેન્ટની સિંગલ્સ અને ડબલ્સમાં વિજય મેળવ્યો. જેન્સીને એસ ટેનિસ એકેડમીમાં તાલીમ આપવામાં આવી…