राष्ट्रीय

જયપુરની ચાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પ્રિન્સિપાલને ઈ-મેલ મળતાં ખળભળાટ

એક ટીમ ઈ-મેલ મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે જયપુર રાજસ્થાનની રાજધાની જયપુરની ચાર સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી…

પાંચમા તબક્કામાં, ગંભીર ફોજદારી કેસ ધરાવતા 19 ઉમેદવારો, કુલ 20 કરોડપતિ ઉમેદવારો; 44 માત્ર પાંચમું થી દસમું ધોરણ પાસ

પાંચમા તબક્કામાં બંગાળની સાત બેઠકો પર કુલ 88 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે21 સામે ફોજદારી ગુના નોંધાયા છે, પાંચમા તબક્કામાં કુલ 20 કરોડપતિ ઉમેદવારો કોલકાતા લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બંગાળમાં…

દિલ્હી-યુપીમાં તોફાન, બિહારથી બંગાળ સુધી ભારે વરસાદ,કેટલાક રાજ્યો ગરમીની લપેટમાં રહેશે; IMD ચેતવણી

બિહાર-ઝારખંડ અને બંગાળમાં આગામી 4 દિવસ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતાઆગામી ચાર દિવસ સુધી બિહારથી બંગાળ સુધી વરસાદ પડશે નવી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર…

દિલ્હીની શાળાઓ બાદ અનેક હોસ્પિટલોને પણ બોમ્બની ધમકી

બડા હિંદુ રાવ, સંજય ગાંધી હોસ્પિટલ, જાનકી દેવી હોસ્પિટલ અને બુરારી હોસ્પિટલને આ સંબંધમાં મેલ મળ્યો નવી દિલ્હી દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. આ અંગે હોસ્પિટલોને મેઈલ મળ્યા…

અમેઠીથી ચૂંટણી લડવાનો નિર્ણય યોગ્ય સમયે લઈશેઃ રોબર્ટ વાડ્રા

વાડ્રાએ ઠાકુર બાંકે બિહારીના દર્શન કર્યા હતા અને લગભગ 20 મિનિટ સુધી પ્રાર્થના કરી વૃંદાવન. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા સોમવારે સવારે ઠાકુર બાંકે બિહારીની કોર્ટમાં…

લાલ કિલ્લા પાસે કેબ ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવામાં આવી

બેટરી રિક્ષા ચાલક સાથે તકરાર બાદ મહિલા સહિતના કેટલાક શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો નવી દિલ્હી મોડી રાત્રે ઉત્તર દિલ્હી વિસ્તારમાં લાલ કિલ્લા પાસે કેબ ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવામાં આવી…

ગુડ્ડુ મુસ્લિમ દેશદ્રોહી છે, તેમના જેવા બીજા ઘણા દેશદ્રોહી છેઃ અતીકનો પુત્ર

અલીનો દાવો છે કે કાકા અશરફ પણ આ જ વાત કહેવાના હતા , પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી પ્રયાગરાજ મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ…થાય , થાય. 15 એપ્રિલ…

અમીર પર ગોળીબાર કરનારામાંથી એકે હેલ્મેટ-બીજાએ માસ્ક પહેર્યું હતું

આમિર સરફરાઝના ભાઈ જુનૈદ સરફરાઝે કેટલીક માહિતી શેર કરી નવી દિલ્હી પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા કાપી રહેલા ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર અમીર સરફરાઝ તાંબાની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા…

રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી

પરિમલ નથવાણીના નેતૃત્વમાં આર.આઇ.એલ. ગુજરાતના વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત છે એપ્રિલ ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) એ ગીર રક્ષિત…

પુસ્તકમાંથી ગુજરાતના રમખાણો સહિતના વિષયો હટાવાયા

‘ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર’ પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં ‘અયોધ્યા ધ્વંસ’નો સંદર્ભ હટાવી દેવાયા નવી દિલ્હી નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)એ ધોરણ 12ની પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં ઘણા ફેરફાર…

2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 65.2 લાખ મત નોટામાં પડ્યા

2014ની લોકસભા ચૂંટણીમાં દેશમાં 59,97,054 મતદારોએ નોટોનો વિકલ્પ પસંદ કર્યો હતો નવી દિલ્હી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને મત ન આપવા માટે ઈવીએમમાં નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, ત્યારથી દેશભરમાં મતદારોના એક…

કર્ણાટકમાં ભાજપને 10-12 બેઠકો મળવાનું અનુમાન

કોંગ્રેસને 12-14 અને જેડીએસને એક કે બે બેઠકો મળી શકે નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. ભાજપ જીતની…

મતદારોના ઓળખના પુરાવામાં ભૂલોને નજરઅંદાજ કરવા સુચના

ફોટા સાથે મેળ ન ખાય તો મતદારે પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી પસંદ કરવાનો રહેશે નવી દિલ્હી કોઈપણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના…

હું જેલની બહાર જલદી મળીશઃ મનીષ સિસોદિયાનો ભાવુક પત્ર

અંગ્રેજોને પોતાની શક્તિનું ખૂબ અભિમાન હતું, તેઓ પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલતા હતાઃ સિસોદિયા નવી દિલ્હી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયા લિકર પોલિસી કેસમાં તિહાર…

ભારતમાં સ્વતંત્ર-નિષ્પક્ષ ચૂંટણી અંગે સલાહની જરૂર નથીઃ જયશંકર

ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે, ચૂંટણી સ્વતંત્ર-નિષ્પક્ષ યોજાય, તેથી તેઓ અમારી ચૂંટણી અંગે ચિંતા ન કરે નવી દિલ્હી સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના વરિષ્ઠ અધિકારીએ ભારતની ચૂંટણી પર ટિપ્પણી કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે…

યુપી મદરેસા બોર્ડ પર હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ દ્વારા રોક

કોર્ટે યુપી મદરેસા એક્ટ 2004 મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર સ્ટે આપ્યો નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશના 25 હજાર મદરેસામાં ભણતાં 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી.…

વૈભવની જીત માટે ઈમોશનલ કાર્ડ રમતા અશોક ગેહલોત

અશોક ગહેલોત પુત્રના પ્રચાર માટે પ્રથમ વખત પત્નીને સાથે લઈ ગયા, જીત સુનિશ્ચિત કરવા ખાસ પ્લાન બનાવ્યો જાલોર/જયપુર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનની જાલોર સિરોહી લોકસભા સીટ પરથી તેમના પુત્ર…

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જુઠ્ઠાણાનું પોટલું છેઃ સુધાંશુ ત્રિવેદી

દાયકાઓ સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ આજે ન્યાયની વાત કરે છે પરંતુ તેમની સરકારે ન્યાય કર્યો નથી નવી દિલ્હી કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી…

જ્યોતિરાદિત્ય સામે કોંગ્રેસે યાદવેન્દ્ર યાદવ મેદાનમાં ઊતાર્યા

ગુના સીટ સિંધિયા પરિવારનો ગઢ મનાય છે પરંતુ આ પરિવારનો જાદુ ગત ચૂંટણીમાં ઓસરી ગયો હતો નવી દિલ્હી આ વખતે લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. તેનું એક કારણ…

બિહારના પૂર્વ ડે. સીએમ સુશીલ કુમાર મોદીને છ માસથી કેન્સર

લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કંઇ કરી નહીં શકે નવી દિલ્હી ભાજપના નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ…