Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

दुनिया

યુક્રેનને મોસ્કોના સરકારી બિલ્ડિંગને ડ્રોનથી નિશાન બનાવ્યું

યુક્રેનના આ હુમલાથી મોસ્કોમાં અરાજકતા, હુમલા બાદ રાજધાની મોસ્કોના વનુકોવો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ વિવાદ ફરી એકવાર વધતો જોવા મળી રહ્યો છે. રશિયન…

ચીનમાં ભારે વરસાદથી પૂર, બેઈજિંગમાં સૌથી માઠી આસર

બેઈજિંગમાં અસંખ્ય કારો પુરના પાણીમાં તણાઈ ગઈ, વિશેષત: પશ્ચિમ બેઈજિંગ અને આસપાસના વિસ્તારો જળમગ્ન બની ગયા બેઈજિંગચીનમાં છેલ્લા કેટલાએ દિવસોથી અનરાધાર વર્ષા થઈ રહી છે. તેમાં આજે (સોમવારે) તો સવારથી…

નાઈજરમાં બળવા સમર્થક પ્રદર્શનકારીઓનો ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો

કેટલાક પ્રદર્શનકારીઓએ ફ્રેન્ચ એમ્બેસી પાસે રશિયન અને નાઈજીરીયાના ધ્વજ લગાવ્યા, ફ્રાન્સ મુર્દાબાદ, પુતિન ઝિંદાબાદ અને રશિયા ઝિંદાબાદના નારા લગાવ્યા પેરિસનાઇજરમાં હજારો લોકોએ લશ્કરી બળવાને ટેકો આપનારા ફ્રાન્સના પ્રભાવ સામે પોતાનો…

રેમી લ્યુસિડીનું 68માં માળેથી પડી જતાં મોત થયું

રેમી હોંગકોંગમાં આવેલી એક રહેણાંક ઈમારત પર ચઢ્યો હતો વોશિંગ્ટનગગનચુંબી ઈમારતો પર ચઢી જઈને સેલ્ફી લેવા અને વીડિયોગ્રાફી કરવા માટે પ્રસિદ્ધ એવા રેમી લ્યુસિડીને લઈને એક આઘાતજનક અહેવાલ આવ્યા છે.…

જુલાઈ ઈતિહાસમાં વિશ્વમાં સૌથી ગરમ મહિનો રહ્યો

ઉત્તર અમેરિકા, ચીન અને યુરોપ જેવા દેશોમાં ઓછી ગરમી વાળા વિસ્તારોમાં ખરાબ હાલત, વૈજ્ઞાનિકો ચિંતામાં નવી દિલ્હીદિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઘણી વખત જુલાઈ મહિના સુધી ભારે ગરમીનો…

અંજુએ ભારતીય પતિ પાસે છૂટાછેડા માગ્યા, સીમા અંગે દ્વીધા યથાવત

ભારતે હજુ સુધી સીમાને કાઉન્સેલર એક્સેસ આપ્યો નથી, તેથી તેની પાકિસ્તાની નાગરિકતાની હજુ પુષ્ટિ થઈ શકી નથી ઈસ્લામાબાદભારતીય અંજુ અને પાકિસ્તાની સીમા હૈદરને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત થવાનું…

ફિલિપાઈન્સના સરોવરમાં હોડી પલટી જતાં 30નાં મોતની આશંકા

બિનનગોનનના બરંગે કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ, 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયા મનીલાફિલિપાઈન્સની રાજધાની મનીલાની નજીકમાં એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોના…

એક પછી એક કેસના લીધે ડોનાલ્ડ ટ્ર્મ્પના ચૂંટણી લડવા સામે શંકા

આરોપ છે કે ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજોની તપાસમાં અવરોધ પેદા કરવા ફ્લોરિડામાં તેમના નિવાસ માર એ લાગોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ ડિલીટ કરી દીધા વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જ…

સીરિયામાં શિયા ધાર્મિક સ્થળ પાસે બોમ્બ વિસ્ફોટમાં છનાં મોત, 46થી વધુ ઘાયલ

20 લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ, 26થી વધુ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાદમિશ્કવિશ્વમાં ટોપ-3 સૌથી ખતરનાક દેશોની વાત કરવામાં આવે તો તેમાં સીરિયાનું નામ પણ આવે છે……

ભારતીય મહિલા શિકાગોના રોડ પર ભૂખમરાની હાલતમાં જોવા મળી

મહિલાના માતાએ વિદેશ મંત્રીને પત્ર લખીને ડિપ્રેશનમાં સરી ગયેલી પુત્રીને બચાવવા મદદ માગી હૈદ્રાબાદહૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ…

એલિયનના શરીર અને યુએફઓ અમેરિકાના કબજામાં છે

ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું, જૂનમાં દાવો કર્યો કે યુએસ સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપે છે વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે સનસનાટી…

યુએસ ફેડરલે દર વધારતા વ્યાજદર 22 વર્ષમાં સૌથી ઊંચા દર

એફઓએમસીની બેઠકમાં બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરાયો છે અને તે હવે 5.25-5.50ની રેન્જમાં આવી ગયો છે વોશિંગ્ટનઅમેરિકી ફેડરલ રિઝર્વ (યુએસ ફેડરલ રિઝર્વ) ની બેઠકમાં ફરી એકવાર મોટો…

વીજળ ગૂલ થતાં નાસાના કંટ્રોલ રૂમનો સ્પેશ સ્ટેશન સાથેનો સંપર્ક કપાયો

કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાતચીત થઈ શકી નહોતી, સ્ટેશન પર કે અંતરિક્ષ યાત્રીઓ પર કોઈ ખતરો સર્જાયો નહોતો વોશિંગ્ટનઅમેરિકન સ્પેસ એજન્સી નાસામાં વીજળી ગુલ થઈ…

અમારી સરકારે યુએસમાં કેન્સરને લગભગ ખતમ કરી દીધું

બાઈડને આ પહેલા 2020ના પ્રચાર અભિયાનમાં પણ કેન્સરની સારવાર કરાવાનો દાવો કર્યો હતો અને તેને પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવ્યો હતો વોશિંગ્ટનઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક આશ્ચર્યજનક દાવો કરતા કહ્યુ…

મણિપુરમાં હિંસાનો અમેરિકાના અનેક પ્રાંતમાં વિરોધ, લોકો રસ્તા પર ઊતર્યા

ન્યૂજર્સીમાં આઈએએમસીએ એક દેખાવો અને કેન્ડલ માર્ચનું આયોજન કરી મણિપુર મુદ્દે અવાજ ઊઠાવ્યો કેલિફોર્નિયાભારતીય અમેરિકીઓ અને તેમના સહયોગીઓએ મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસાને વખોડતાં વીકેન્ડ પર અમેરિકી પ્રાંત કેલિફોર્નિયા, ન્યૂજર્સી…

ગૂગલે ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા

હું અત્યારે ‘ગાર્ડનિંગ લીવ’ પર છું, આ સમય દરમિયાન મને મારા કામ, કારકિર્દી, જીવન વગેરે પર વિચાર કરવા માટે વધુ સમય મળશેઃ માઘવ વોશિંગ્ટન વિશ્વની સૌથી મોટી જાયન્ટ ટેક કંપની…

વિશ્વની 50 ટકા વસતી પર ડેન્ગ્યુનું જોખમ તોળાય છે

લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે વોશિંગ્ટન દુનિયાની 50% વસતી પર…

રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવી દેવાયો

આ કાયદો સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે અને કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ અમલમાં આવ્યો મોસ્કો રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

ફ્લોરિડાના મહાસાગરમાં હોટ ટબ જેટલું તાપમાન નોંધાયું

દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન 100 ડિગ્રી ફેરેનહીટ સુધી પહોંચી ગયું ફ્લોરિડા સોમવારે દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન એટલું વધુ ગયું હતું કે તેની તુલના બાથરૂમના હોટ ટબ સાથે કરવામાં…

અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો

આ એક વાયરલ શ્વાસ સંબંધિત બીમારી છે જે માર્સ કોરોના વાયરસના કારણે થાય છે, જે સાર્સ વાયરસની જેમ જ છે અબુ ધાબી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કોરોનાવાયરસને લઈને એકવાર ફરીથી…