સાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખુલશે
આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે રિયાધસાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખોલવા જઈ રહી છે. આ લીકર શોપ રાજધાની રિયાધમાં ખોલવામાં…
Kuchh Hatke Kuchh Samajhke
આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે રિયાધસાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખોલવા જઈ રહી છે. આ લીકર શોપ રાજધાની રિયાધમાં ખોલવામાં…
જયપુર અને દિલ્હીની મુલાકાત દરમિયાન ફ્રાન્સ ભારત સાથે અનેક બાબતોની ચર્ચા કરશે નવી દિલ્હીફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ વખતે ભારતના પ્રજાસત્તાક…
કેનેડાના એક સેન્ટ્રલ કમિશને આ મામલાની 29 જાન્યુઆરીથી તપાસ શરુ કરવાનુ નક્કી કર્યુ છે અને 3 મે સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે ઓટાવાકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારનુ ભારત વિરોધી વલણ…
ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી, ગોઝારા બનાવમાં સેંકડો લોકો લાપતા બોમાકો(માલી)દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક આફ્રિકાના માલીમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડવાથી 70 કરતા વધારે…
જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા જે અંતર્ગત ડિલિવરી કરાશે નવી દિલ્હીભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ…
પાક. અને ઈરાન બન્નેને ચીન રાજી રાખી તેનું આર્થિક નુકશાન ટાળવા માગે છે ઈસ્લામાબાદપાકિસ્તાન અને ઈરાને એક બીજાની સામે બાંયો ચઢાવી છે અને તેના કારણે ચીનની સરકારનુ ટેન્શન વધી ગયુ…
આસિફ ખાન સહિત યુવાનોએ ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટનું ગંભીર કૃત્ય કર્યુ વાપીદમણના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદની તસ્વીર સાથે…
રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કર્યો તે પછી ટીકા કરનારા ઘણા લોકોની અટકાયત કરી હતી મોસ્કોરશિયા અને્ યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની વચ્ચે હવે રશિયાની સાંસદે એક નવા કાયદાને મંજૂરી…
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા નવી દિલ્હીકોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ…
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું ગાંધીનગરલોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા…
બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી, અનેક વાહનોની તોડફોડ ઉજ્જૈનમધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બે પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આજે સવારે જ માકડોન વિસ્તારમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિને તોડી…
અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો, બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી શાહજહાંપુરઉત્તરપ્રદેશમાં ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની સ્થિતિ હવે જીવલેણ બની રહી…
બોપન્ના અને એબ્ડેનની જોડીએ થોમસ માચાક અને ઝાંગ ઝિન્ઝેનની જોડીને સેમિફાઈનલમાં 6-3, 3-6, 7-6 (10-7)થી હરાવી હતી મેલબોર્નભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્ના તેનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાથી માત્ર એક…
દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર, કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (ક્યુઆરટી), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત નવી દિલ્હીદેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની…
બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને કોલ ઈન્ડિયાના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ટેક મહિન્દ્રા, સિપ્લા, ભારતી એરટેલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેરમાં નબળાઈ જોવા મળી મુંબઈગુરુવારે શેરબજારનો કારોબાર…
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 23 થી 28 જાન્યુઆરી દરમિયાન ગોવાના માપુસામાં પેડડેમ ઇન્ડોર સ્ટેડિયમમાં સુનિશ્ચિત થયેલ છે ગોવા ભારતીય પેડલર્સ માનવ ઠક્કર અને આહિકા મુખર્જીએ મંગળવારે ગોવાના માપુસામાં પેડેમ ઇન્ડોર સ્ટેડિયમ…
અમદાવા , 24 જાન્યુઆરી, 2024: કોટક સિક્યુરિટીઝે તેના કોટક નીઓ અને કોટક સ્ટોક ટ્રેડર પ્લેટફૉર્મ પર ટ્રેડરો માટે ટ્રેડ ફ્રી પ્રો પ્લાન લૉન્ચ કર્યો છે. અનેક વિશેષતાઓથી ભરપૂર આ સબસ્ક્રિપ્શન-આધારિત…
સિંગાપોર, સેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ), તેની સંપૂર્ણ માલિકીની રિન્યુએબલ પેટાકંપની ગ્રીન ઈન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (જીઆઈડબલ્યુઈએલ) દ્વારા 450 મેગાવોટ ઈન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) સાથે જોડાયેલ વિન્ડ-હાઈબ્રી માટે લેટર ઑફ એવોર્ડ…
2023 આફ્રિકા કપ ઓફ નેશન્સ ખુલતાની સાથે, LALIGA EA સ્પોર્ટ્સના ખેલાડીઓના કેટલાક નોંધપાત્ર પ્રદર્શન તરફ ધ્યાન દોર્યું છે, જે ખંડીય સ્ટેજ પર તેમના પરાક્રમ અને પ્રભાવનું પ્રદર્શન કરે છે. ચાલો…
અમદાવાદ: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આયોજિત ‘સ્કાયલાઇન બોક્સ ક્રિકેટ લીગ’ (SBL)ની બીજી સિઝન છ દિવસની રોમાંચક ક્રિકેટ, ખેલદિલી, મનોરંજન અને ભારે રસાકસી સાથેની રવિવારે પૂર્ણ થઈ છે. ધ…