છત્તિસગઢમાં સ્વામી વિવેકાનંદ અંડર-20 નેશનલ ફૂટબોલમાં ગુજરાતે તામિલનાડુને હરાવ્યું, કર્ણાટક સામે પરાજય

Spread the love

અમદાવાદ

છત્તીસગઢના નારાયણપુર ખાતે સ્વામી વિવેકાનંદ કપ અંડર 20 રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતે પહેલી લીગ મેચ તમિલનાડુ સામે 2-1 થી વીજય મેળવ્યો હતો જેમાં ગુજરાત માટે આશિષ રાણા અને જસ્સી કોમે તથા તામિલનાડુ માટે લિઓનાર્ડો ક્રિસ્ટી એલે ગોલ ફટકાર્યો હતો. લિગની બીજી કર્ણાટક સામેની મેચમાં 0-2થી ગુજરાતનો પરાજય થયો હતો. કર્ણાટક માટે પ્રેમિસ અને નિરૂપમ ગોવડા એચે ગોલ ફટકાર્યા હતા.ગુજરાતની ટીમનો બીજી મેના રોજ આંદામન-નિકોબારની ટીમ સામે મુકાબલો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *