વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ફાઇનલ્સના પ્રથમ દિવસે ભારતની શાનદાર શરૂઆત સાથે 7 મેડલ ખાતામાં

ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા; પુરુષોની બંને ટીમ ઇવેન્ટમાં ભારતીય તીરંદાજોનો દબદબો અમદાવાદ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ના ફાઇનલ્સના પ્રથમ દિવસે યજમાન ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 7 મેડલ પોતાના નામે કર્યા છે. ભારતીય તીરંદાજોએ રિકર્વ, કમ્પાઉન્ડ અને W1 કેટેગરીમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતીને ઘરઆંગણે…

DSSC વેલિંગ્ટનમાં એર માર્શલ પી.વી. શિવાનંદે 82મા સ્ટાફ કોર્સને સંબોધ્યો

ઓપરેશનલ પ્લાનિંગ, જોઈન્ટનેસ અને ઈન્ટિગ્રેટેડ ઓપરેશન્સ પર ભાર; 1971ના યુદ્ધના વીર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોનની બહાદુરીને સલામ વેલિંગ્ટન સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદે વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ (DSSC) ખાતે 82મા સ્ટાફ કોર્સના અધિકારીઓ અને પરમેનન્ટ સ્ટાફને સંબોધ્યા હતા. તેમણે આજના બદલાતા વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્યમાં સશસ્ત્ર દળોની…

U-23 વન-ડેમાં ગુજરાત કોમર્સ કોલેજનો 7 રને રોમાંચક વિજય

ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈવનિંગ સામે ગુજરાત કોમર્સ કોલેજની શાનદાર જીત; હર્ષિલ રાજપૂતની 55 રનની ઈનિંગ અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત ધીરુભાઈ અંબાણી ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટની U-23 વન-ડે મેચમાં ગુજરાત કોમર્સ કોલેજે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈવનિંગને 7 રને હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો. પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-A ખાતે રમાયેલી…

J30 અમદાવાદમાં બીજા દિવસે અપસેટ અને રોમાંચક મુકાબલા, યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

સાર્થક ગાયકવાડે ત્રીજા ક્રમાંકિત અયાન શેટ્ટીને હરાવ્યો; ઓમ પટેલ અને દિશા કુમાર સહિત સીડેડ ખેલાડીઓની પણ શાનદાર જીત અમદાવાદઅમદાવાદમાં ચાલી રહેલી J30 Ahmedabad – Juniors World Tennis Tour સ્પર્ધામાં બીજા દિવસે પણ યુવા ટેનિસ ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અનેક સીડેડ ખેલાડીઓને સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેટલાક ખેલાડીઓએ અપસેટ સર્જીને…

કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે ગુજરાતમાં તંત્રની લાલ આંખ

રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવમાં ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીઓને નોટિસ; એકનો દવા વેચાણનો પરવાનો રદ ગાંધીનગર: કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં…

એફિલ ટાવર વિવાદ પર BAPSનું સ્પષ્ટીકરણ, કહ્યું- મુલાકાતમાં કોઈને પ્રવેશથી રોકવામાં આવ્યા નહોતા

લગભગ 100 સભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે ઉઠેલા સવાલો પર BAPSએ આપી સફાઈ, લિંગ આધારિત કોઈ વિનંતી કરવાનો ઈનકાર પેરિસ | એફિલ ટાવરના સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અને ત્યારબાદ થયેલા મીડિયા કવરેજ વચ્ચે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાના પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. BAPSએ જણાવ્યું છે કે શનિવારે એફિલ ટાવરની મુલાકાતે ગયેલા તેમના પ્રતિનિધિમંડળમાં લગભગ…

IITE ગાંધીનગરની NCC કેડેટ કલ્પના રઘુવંશીએ સેક્શન બેટલ ડ્રિલમાં ઉત્કૃષ્ટ વ્યૂહાત્મક કુશળતા દર્શાવી

શિસ્ત, સાહસ, ટીમવર્ક અને રાષ્ટ્રસેવાની ભાવનાનું પ્રેરણાદાયી પ્રદર્શન ગાંધીનગર: ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE), ગાંધીનગરની વિદ્યાર્થીની અને NCC કેડેટ કલ્પના રઘુવંશીએ CATC ફીલ્ડ ટ્રેનિંગ દરમિયાન યોજાયેલી વાસ્તવિક પરિસ્થિતિ આધારિત ‘સેક્શન બેટલ ડ્રિલ’માં ઉત્કૃષ્ટ વ્યૂહાત્મક કુશળતા, શિસ્ત, સાહસ અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું છે. તેમની આ સિદ્ધિ IITE ગાંધીનગર, Associate NCC Officer ડૉ. લેફ્ટનન્ટ મેઘા તડવી…

વિયેટજેટનો ત્રણ દિવસનો ‘9.9 સેલ’: ભારતીય પ્રવાસીઓ માટે ફ્લાઇટ ભાડું માત્ર ₹11થી શરૂ

દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત પાંચ શહેરોથી હનોઈ અને હો ચી મિન્હ સિટી માટે સીધી ફ્લાઇટ્સ પર ખાસ ઓફર મુંબઈ વિયેતનામની એરલાઇન વિયેટજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ત્રણ દિવસનો ખાસ ‘9.9 સેલ’ શરૂ કરવામાં આવ્યો છે. આ ઓફર હેઠળ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ અને બેંગલુરુથી વિયેતનામના મુખ્ય શહેરો હનોઈ અને હો ચી મિન્હ સિટી માટેની સીધી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 08-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

બ્રેસ્ટફીડિંગ વિશે આ 4 બાબતો છે બિલકુલ ખોટી, દરેક માતાએ જાણવું જોઈએ તેનું સત્ય સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

સરકાર, ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે ઘર્ષણ: પાકિસ્તાન ક્રિકેટને 10 વર્ષ પાછળ ધકેલી દીધું હોવાનો સઈદ અજમલનો ગંભીર આક્ષેપ

કરાંચી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટમાં ભૂકંપ આવ્યો છે. પૂર્વ સ્ટાર સ્પિનર સઈદ અજમલે પીસીબી (PCB) અને ચેરમેન મોહસિન નકવીની કામગીરી સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે. પીસીબીએ ખેલાડીઓનું અપમાન કર્યું: સઈદ અજમલ લૉર્ડ્સ ટેસ્ટમાં કારમી હાર બાદ પીસીબીએ મુખ્ય કોચ સરફરાજ अहमद, બોલિંગ કોચ…

બ્રેસ્ટફીડિંગ વિશે આ 4 બાબતો છે બિલકુલ ખોટી, દરેક માતાએ જાણવું જોઈએ તેનું સત્ય

નવી માતાઓ માટે સ્તનપાન વિશે સાચી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ અજાણતાં ફેલાતી ગેરસમજો અને ડરથી દૂર રહી શકે. નવી દિલ્હી નવી માતા બનવું એ એક અદ્ભુત અનુભવ છે, પરંતુ તેની સાથે બાળકના ઉછેરને લઈને અનેક પ્રકારની મૂંઝવણો અને સવાલો પણ મનમાં ઘેરાય છે. ખાસ કરીને સ્તનપાન (બ્રેસ્ટફીડીંગ) ને લઈને સમાજમાં અનેક…

શું ટેસ્ટ ક્રિકેટમાં ઈશાન કિશનની વાપસી થશે? 270 રનની ઐતિહાસિક ઈનિંગ બાદ પસંદગીકારો સામે મોટો પડકાર

દુલીપ ટ્રોફીમાં શાનદાર બેટિંગથી ઈશાન કિશને ટેસ્ટ ટીમમાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો, હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં પસંદગીકારો માટે નિર્ણય લેવો મુશ્કેલ નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર થયા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત મહેનત કરી રહેલા ઈશાન કિશને હવે ટેસ્ટ ટીમમાં વાપસી માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે. દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં ઈસ્ટ…

હનુમાન અંશ’ની કાસ્ટ ફી: નીમ કરૌલી બાબાના રોલ માટે મળ્યા ₹15 લાખ, માત્ર ₹38.5 લાખમાં તૈયાર થઈ ટીમ

લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ; ભારતમાં ₹132 કરોડથી વધુની નેટ કમાણી મુંબઈ: વર્ષ 2026ની સૌથી મોટી થિયેટર સરપ્રાઇઝ હિટ ફિલ્મોમાં સામેલ થયેલી ‘હનુમાન અંશ’ની સફળતાની સાથે હવે તેના કલાકારોની ફી પણ ચર્ચામાં આવી છે. મોટા સ્ટાર્સ વિના અને લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી આ ડિવોશનલ ડ્રામા ફિલ્મે શરૂઆતમાં ધીમી…

આશિષ નેહરાએ કેમ કહ્યું, ‘મારા ડિવોર્સ થઈ જશે’? ટીમ ઈન્ડિયાના કોચ બનવાની અટકળો પર તોડી ચૂપકી

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવાના સવાલ પર પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ પોતાના જ અંદાજમાં ખુલાસો કર્યો છે અને જણાવ્યું કે આ જવાબ પાછળનું અસલી કારણ શું છે. નવી દિલ્હી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આશિષ નેહરાએ ભારતીય ટીમનો કોચ બનવાના સવાલ પર પોતાની ચૂપકી તોડી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમનો કોચ બનવું…

રક્ષામંત્રી રાજનાથ સિંહ શ્રીલંકાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના; દ્વિપક્ષીય સંબંધો અને દરિયાઈ સુરક્ષા પર વિશેષ ધ્યાન રહેશે

ભારત અને શ્રીલંકા વચ્ચે રક્ષણ, દરિયાઈ સુરક્ષા અને પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે રક્ષામંત્રી કોલંબો પહોંચ્યા. નવી દિલ્હી ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ પડોશી અને પરંપરાગત મિત્ર દેશ શ્રીલંકાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ શ્રીલંકાના શીર્ષ નેતૃત્વ સાથે વ્યાપક બેઠકો યોજવાના છે, જેમાં બંને દેશો વચ્ચેના…

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ત્રીજા દિવસે ભારતના 7 મેડલ નિશ્ચિત

ત્રણેય પેરા રિકર્વ ટીમ સ્પર્ધામાં પોડિયમ ફિનિશ પાક્કી; શીતલ દેવી ફાઇનલમાં, અનેક ભારતીય તીરંદાજો મેડલ મુકાબલામાં અમદાવાદ, અમદાવાદમાં ચાલી રહેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં ભારતીય પેરા તીરંદાજોએ ત્રીજા દિવસે શાનદાર પ્રદર્શન કરતાં કુલ સાત મેડલ નિશ્ચિત કર્યા છે. ભારતીય ખેલાડીઓએ વ્યક્તિગત તેમજ ટીમ સ્પર્ધાઓમાં ફાઇનલ અને મેડલ મુકાબલામાં સ્થાન મેળવીને દેશ માટે મેડલની સંખ્યા…

ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સની શાનદાર જીત

સૌરાષ્ટ્રે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવ્યું, વડોદરા વોરિયર્સે સુરત સ્ટ્રાઈકર્સ સામે 3-1થી મેળવી જીત; માનવીરસિંહ દેઓલનો બે ગોલ સાથે ચમકારો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સોમવારે રમાયેલી બે મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને વડોદરા વોરિયર્સે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ મેચમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ગાંધીનગર જાયન્ટ્સને 2-0થી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત…

ફિલઝાહફાતેમા કદરીએ મહિલા ટાઇટલ જીત્યો, દાનિયા ગોડિલ અને રેહાંશ સિંઘવીને ડબલ ક્રાઉન

તાપ્તી વેલી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના ખેલાડીઓનો દબદબો; દાનિયાએ અંડર-17 અને અંડર-15 જ્યારે રેહાંશે અંડર-13 અને અંડર-11નો ખિતાબ જીત્યો સુરત ઘરઆંગણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સુરતની ફિલઝાહફાતેમા કદરીએ મહિલા વર્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સુરતની જ દાનિયા ગોડિલ અને કચ્છના રેહાંશ સિંઘવીએ વયજૂથની ફાઇનલમાં બે-બે ખિતાબ જીતીને ડબલ ક્રાઉન મેળવ્યો…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 07-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ટાટા પંચે ફરી જમાવ્યો દબદબો, ઓગસ્ટમાં બની દેશની નંબર-1 કાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર…

ટાટા પંચે ફરી જમાવ્યો દબદબો, ઓગસ્ટમાં બની દેશની નંબર-1 કાર

વેગનઆર અને સ્વિફ્ટને પાછળ છોડી પંચ ટોચે, ટોપ-10માં મારુતિની છ અને ટાટાની બે કારનો સમાવેશ નવી દિલ્હી ભારતીય કાર બજારમાં ઓગસ્ટ 2026 દરમિયાન Tata Motorsની ટાટા પંચે શાનદાર પ્રદર્શન કરીને દેશની સૌથી વધુ વેચાયેલી કારનો ખિતાબ પોતાના નામે કર્યો છે. પંચે Maruti Suzuki Indiaની વેગનઆર અને સ્વિફ્ટ જેવી લોકપ્રિય કારોને પાછળ છોડી દીધી છે. ઓગસ્ટની…