દેશમાં એક જ દિવસમાં કોરોનાના 148 કેસ નોંધાતા ફફડાટ
દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ, દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા નવી દિલ્હીવિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. છેલ્લા ઘણા દિવસોથી બદલતા વાતાવરણ વચ્ચે ભારતમાં ફરી કોરોના વાયરસના ચેપના નવા કેસ સામે આવ્યા છે.દેશમાં ઘણા ભાગોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે…
