રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે એમ.ઓ.યુ. સાઈન કર્યા
ફેઝરની પ્રખ્યાત ચોકલેટ્સ અને કન્ફેક્શનરીઝ આર.સી.પી.એલ. ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડશે બેંગલુરુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફ.એમ.સી.જી. પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આર.સી.પી.એલ.) ફિનલેન્ડની અગ્રણી ફૂડ કંપની ફેઝર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કર્યા છે. આ જોડાણના ભાગરૂપે બંને કંપનીઓ ફેઝરની રેસિપી અને ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણોનો ઉપયોગ કરીને ભારતમાં બ્રાન્ડેડ પ્રીમિયમ ચોકલેટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત…
