સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો: 10 ગ્રામ સોનું ₹2 હજાર સુધી મોંઘું, ચાંદીમાં પ્રતિ કિલો ₹3,411નો વધારો
25 નવેમ્બરની સરખામણીએ 26 નવેમ્બરે સોનાના ત્રણેય કેરેટના ભાવમાં નોંધપાત્ર તેજી; 24 કેરેટ સોનું ₹1,22,982ને પાર, અમદાવાદમાં 24 કેરેટનો પ્રતિ ગ્રામ ભાવ ₹12,594 અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં જોવા મળતી વધઘટ વચ્ચે 26 નવેમ્બરના રોજ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ફરી મોટો ઉછાળો નોંધાયો છે. અગાઉના કારોબારી સત્રમાં ઘટાડા સાથે 10 ગ્રામ 24…
