ભાડજમાં ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત 30 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર
BAPSના 1,100થી વધુ સ્વયંસેવકોની હરિત પહેલ; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદ અમદાવાદના ભાડજ ખાતે રવિવારે ‘5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 8થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ અભિયાનમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ…
