રિલાયન્સ રિટેલ પ્રસ્તુત કરે છે હોમ થિએટર ટીવીની એક નવી રેન્જ જે તમને ઘરે બેઠા વાસ્તવિક સિનેમેટિક અનુભૂતિ પૂરી પાડશે
ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મનના સહયોગથી તૈયાર કરાયેલી, બીપીએલ હોમ થિએટર ટીવી રેન્જ તમને રસતરબોળ કરી દેનારો સાઉન્ડ પૂરો પાડવા સંપૂર્ણ સજ્જ અતુલ્ય પિક્ચર ક્વોલિટી માટે QLED અને 4K Ultra HDમાં ઉપલબ્ધ મુંબઈ ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે, છ સ્વદેશી બનાવટના, મેડ-ફોર-ઈન્ડિયા હોમ થિએટર LED ટીવીની રેન્જ લોંચ કરી છે, જેને ઓડિયો ઈક્વિપમેન્ટ સ્પેશિયાલિસ્ટ હર્મન સાથે ભાગીદારીમાં તૈયાર કરાઈ છે. બીપીએલ બ્રાન્ડ હેઠળ લોંચ કરાયેલા આ…
