ગુજરાત ટાઇટન્સ તરફથી કૃતજ્ઞતાની નોંધ
ગુજરાત ટાઇટન્સ અમદાવાદ ખાતે સફળ પ્રથમ હોમ સીઝનના આયોજનમાં યોગદાન આપનાર તમામ હિતધારકોનો આભાર વ્યક્ત કર્યો અમદાવાદ ગુજરાત ટાઇટન્સ અમદાવાદ ખાતે સફળ પ્રથમ હોમ સીઝનના આયોજનમાં યોગદાન આપનાર તમામ હિતધારકોનો આભાર વ્યક્ત કરવા માંગે છે. “બધા ખૂણેથી મળેલા જબરજસ્ત સમર્થનને કારણે અમારી પ્રથમ સંપૂર્ણ હોમ સીઝન યાદગાર રહી. ગુજરાત સરકારે અમારા આયોજનથી લઈને અમલીકરણના તબક્કા…
