SAIના ગાંધીનગર પ્રાદેશિક કેન્દ્ર સહિત પાંચ સ્થળોએ બંધારણ દિવસની ઉજવણી

પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન; અમદાવાદ, જયપુર, અલવર અને જોધપુરના કેન્દ્રોમાં પણ ખેલાડીઓ, કોચ અને કર્મચારીઓ જોડાયા ગાંધીનગર ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI) દ્વારા બંધારણ દિવસ 2026ની વિવિધ કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર સ્થિત નેતાજી સુભાષ પશ્ચિમ પ્રાદેશિક કેન્દ્ર સહિત તમામ સંલગ્ન કેન્દ્રો પર ભારતના બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક…