and decarbonization equipment

બ્રૂકફિલ્ડે ઓસ્ટ્રેલિયામાં ઓનશોર રિન્યુએબલ પાવર અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે એમઓયુ કર્યા

મુંબઈ બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટે ફોર્ચ્યુન 500 કંપની અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટી એન્ટરપ્રાઈઝ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ઑસ્ટ્રેલિયામાં રિન્યુએબલ એનર્જી અને ડીકાર્બનાઇઝેશન ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન કરવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ)…