and Hari S Bhartia

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

અમદાવાદ યુ.એસ. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ શ્યામ એસ ભારતિયા અને જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપક અને સહ-અધ્યક્ષ હરિ એસ ભારતિયાને પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ લીડરશિપ એવોર્ડ…