by three wickets

અંડર-23 સ્ટેટ એની વન-ડે મેચમાં ગુજરાતનો હૈદ્રાબાદ સામે ત્રણ વિકેટે વિજય

વડોદરા વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે BCCIની મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતે ત્રણ વિકેટે વિજય મેળવ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને…