સ્વચ્છ બેઝલોડ પાવર અને ગ્રામીણ આત્મનિર્ભરતા એકસાથે ચાલવી જોઈએઃ ડૉ. નીલમ ગોયલ
મિશન I–WE ME–SRB ના સ્થાપક. ગોયલ ભારત@2047 માટે સ્માર્ટ મોડ્યુલર રિએક્ટરને પાણી, બજાર અને રોજગાર સુધારા સાથે જોડવા પર ભાર મૂકે છે અમદાવાદ ભારતે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવું હશે, તો સ્વચ્છ બેઝલોડ ઊર્જા, જળ સુરક્ષા, વાજબી બજારો અને યોગ્ય નોકરીઓ – આ બધાને અલગ પ્રોજેક્ટ તરીકે નહીં, પરંતુ એક સંકલિત રાષ્ટ્રીય વ્યૂહરચના તરીકે જોવા…
