બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (BAI) કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગ્રાસરૂટ કોચને સશક્ત કરવા માટે REC અને SAI સાથે સહયોગ કર્યો

નવી દિલ્હી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI), REC લિમિટેડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સાથે મળીને, પાયાના સ્તરના કોચને ઉછેરવાના હેતુથી એક અગ્રણી કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સફળતાપૂર્વક હાથ ધર્યો. આ વ્યૂહાત્મક પહેલ કોચિંગ પ્રેક્ટિસમાં એકરૂપતા લાવવા અને સંભવિત બેડમિન્ટન સ્ટાર્સની મજબૂત પાઇપલાઇન બનાવવાનો પ્રયાસ કરે છે.11-દિવસીય કોચ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે 25મી જૂને શરૂ થયો…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે વ્હીકલ લોન્સ માટે ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગમાં પરિવર્તન લાવવા સેલ્સફોર્સ સાથે જોડાણ કર્યું

આ સહયોગ બેંકના વ્હીકલ લોન ગ્રાહકોની સફર સુગમ બનાવશે મુંબઈ સીઆરએમ સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર સેલ્સફોર્સે ભારતની અગ્રણી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સાથે તેના વ્હીકલ લોન ગ્રાહકો માટે એડવાન્સ્ડ ડિજિટલ કસ્ટમર ઓનબોર્ડિંગ સોલ્યુશન્સનો અમલ કરવા માટ સહયોગ કર્યાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટેક્નોલોજી અપનાવવા, ગ્રાહક સાથેના જોડાણને વધારવા તથા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા…