U-23 વન-ડેમાં ગુજરાત કોમર્સ કોલેજનો 7 રને રોમાંચક વિજય

ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈવનિંગ સામે ગુજરાત કોમર્સ કોલેજની શાનદાર જીત; હર્ષિલ રાજપૂતની 55 રનની ઈનિંગ અમદાવાદ ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત ધીરુભાઈ અંબાણી ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટની U-23 વન-ડે મેચમાં ગુજરાત કોમર્સ કોલેજે ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈવનિંગને 7 રને હરાવી રોમાંચક વિજય મેળવ્યો હતો. પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-A ખાતે રમાયેલી…