પેકેજ્ડ ફૂડ પર હવે ‘લાલ ષટ્કોણ’ની ચેતવણી ફરજિયાત! હાઈ સુગર, સોલ્ટ અને ફેટ માટે અલગ-અલગ લેબલ લગાવવા પડશે
ખાદ્ય પેકેટની આગળની બાજુએ HIGH SUGAR, HIGH SALT અને HIGH FATની સ્પષ્ટ ચેતવણી આપવી પડશે; ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખોરાક ઓળખવામાં સરળતા રહેશે, કંપનીઓના વ્યાપારી હિત કરતાં જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપવા કોર્ટનો ભાર નવી દિલ્હી: બજારમાં મળતાં પેકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં ખરીદતા ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. વધુ માત્રામાં ખાંડ, મીઠું…
