આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો
એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭ દવાઓ રદ કરાઈ રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ અમારી પ્રાથમિકતા: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની આવશ્યક…
