આર્ટથી એક્શન સુધી: એપેક્સોન ઇગ્નાઈટ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે સર્જનાત્મક અભિવ્યક્તિ અને સ્થાયી જીવનશૈલીની ઉજવણી
વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, અપેક્સોન ઇગ્નાઈટએ પર્યાવરણ જાગૃતિ અને સાતત્યપૂર્ણ વિકાસના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં સર્જનાત્મકતા, સામુદાયિક ભાવ અને પ્રકૃતિલક્ષી અભિગમને ઉજાગર કરવામાં આવ્યા. ત્રણ રાજ્યોમાં આવેલા 15 “આહાન લર્નિંગ સેન્ટર્સ” પર ૫૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક પર્યાવરણ જાગૃતિ માટે ચિત્રો તથા નાટક ભજવ્યા. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણ…
