અસ્પષ્ટથી સ્પષ્ટ: ICICI લોમ્બાર્ડનું અભિયાન લાખો શાળાના બાળકો માટે આશાનું કિરણ લાવે છે
· 500,000 બાળકો, 2000+ શાળાઓ, એક વિઝન: ICICI લોમ્બાર્ડની ‘કેરિંગ હેન્ડ્સ’ યુવા ભારત માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કરે છે મુંબઈ શું તમને કોઈ સહાધ્યાયી યાદ છે જે હંમેશા આગળની હરોળમાં બેસતો/બેસતી હતી, જે અસામાન્ય રીતે તેની નોટબુકમાં જોયા કરતો/કરતી, અથવા જેને બ્લેકબોર્ડ વાંચવામાં મુશ્કેલી પડતી હતી? જો તેમના શૈક્ષણિક પડકારો રસના અભાવને કારણે નહીં, પણ…
