જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદગીનું સ્ટડી ડેસ્ટિનેશન બન્યું, પાંચ વર્ષમાં સંખ્યા બમણી થઈ

ઓછા ખર્ચે વિશ્વસ્તરીય શિક્ષણ, 18 મહિનાના પોસ્ટ-સ્ટડી વર્ક અવસર અને મજબૂત રોજગાર બજારથી વિદ્યાર્થીઓનો ઝોક વધ્યો અમદાવાદ: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હજુ પણ લોકપ્રિય છે, પરંતુ વધતી ટ્યુશન ફી, જીવનનિર્વાહના ખર્ચ અને કડક વિઝા નિયમોને કારણે હવે વિદ્યાર્થીઓ જર્મની સહિતના યુરોપિયન…