રૂહાની રાજ આસુદાની 11મા નેશનલ એમેચ્યોર ચેસમાં દબદબો

ગુજરાતની 13 વર્ષ ની પ્રતિભાશાળી ચેસ ખેલાડી આસુદાની રૂહાની રાજ રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલ 11માં નેશનલ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશિપ માં શાનદાર પ્રદર્શન કરી 9 માંથી 7.5 પોઈન્ટ હાંસલ કરી ચેમ્પિયનશીપનું ટાઈટલ મેળવ્યુ હતું. આઠમા રાઉન્ડમાં કર્ણાટક ની અક્ષયા સાથીને માત આપી રૂહાની 0.5 પોઇન્ટ થી આગળ રહી અને અંતિમ રાઉન્ડમાં મહારાષ્ટ્રની રશ્મિીકા મરીણતી સાથે ડ્રો…