રૂહાની રાજ આસુદાની 11મા નેશનલ એમેચ્યોર ચેસમાં દબદબો

Spread the love

ગુજરાતની 13 વર્ષ ની પ્રતિભાશાળી ચેસ ખેલાડી આસુદાની રૂહાની રાજ રાજસ્થાનના જયપુર ખાતે યોજાયેલ 11માં નેશનલ એમેચ્યોર ચેસ ચેમ્પિયનશિપ માં શાનદાર પ્રદર્શન કરી 9 માંથી 7.5 પોઈન્ટ હાંસલ કરી ચેમ્પિયનશીપનું ટાઈટલ મેળવ્યુ હતું. આઠમા રાઉન્ડમાં કર્ણાટક ની અક્ષયા સાથીને માત આપી રૂહાની 0.5 પોઇન્ટ થી આગળ રહી અને અંતિમ રાઉન્ડમાં મહારાષ્ટ્રની રશ્મિીકા મરીણતી સાથે ડ્રો કરી ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યું.

રૂહાની એક ઇન્ટરનેશનલ ચેસ પ્લેયર છે અને 2023 મસ્કત વર્લ્ડ ટુર્નામેન્ટ માં 64 દેશ ના પાર્ટીસિપેશન માં પણ તે ટોપ ટેન માં રહી. રૂહાની પોતાની સિદ્ધિઓ નું શ્રેય પોતાના પેરેન્ટ્સ ના સેક્રીફાઇસ, ગુજરાત ચેસ એસોસિયેશન અને સોલારિસ સ્કુલ ના સપોર્ટ ને આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *