અમદાવાદ
ગુજરાત રાજ્ય અંડર-7 (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ માટે પસંદગી ચેમ્પિયનશિપ-2025નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 10 થી 12મે દરમિયાન રાઇફલ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે:
છોકરાઓ: છોકરીઓ:
1) અથર્વ પંચાલ – 7 પોઇન્ટ 1) પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી – 6 પોઇન્ટ
2) રિયાન અનડકટ – 6 પોઇન્ટ 2) ક્રિશ્વી નાગોરી – 5 પોઇન્ટ
3) ધરવ એન. ઠક્કર – 6 પોઇન્ટ 3) ખ્યાના નાઈક – 5 પોઇન્ટ
4) ઇશાન લાડ – 5.5 પોઇન્ટ 4) રિયાંશી પટેલ – 4 પોઇન્ટ
5) રિહાન ગજરાવાલા – 5.5 પોઇન્ટ ૫) આરવી પટેલ – 4 પોઇન્ટ
દરેક કેટેગરી (છોકરાઓ અને છોકરીઓ) માં ટોચના દસ ખેલાડીઓને શ્રી ભાવેશ પટેલ (GSCA) દ્વારા ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં ટોચના બે વિજેતાઓ ઓડિશા ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં
ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
