ગુજરાત અંડર-7 નેશનલ ચેસ સિલેક્શન ચેમ્પિયનશીપમાં અથર્વ-પ્રજ્ઞિકા ટોચ પર
અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-7 (છોકરાઓ અને છોકરીઓ) રાષ્ટ્રીય ચેસ માટે પસંદગી ચેમ્પિયનશિપ-2025નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 10 થી 12મે દરમિયાન રાઇફલ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: 1) અથર્વ પંચાલ – 7 પોઇન્ટ 1) પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી – 6 પોઇન્ટ 2) રિયાન અનડકટ – 6 પોઇન્ટ…
