નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024

Spread the love

નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે 1.7.2024 થી 5.7.2024 કરવામાં આવ્યું હતું.

અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:

1) કુશલ જાની – 7.5 પોઈન્ટ. 2) નૈતિક મહેતા – 7.5 પોઈન્ટ.

3) કર્તવ્ય અનાડકટ – 7 પં. 4) સમર્થ શ્રીની વોરિયર – 7 પોઈન્ટ.

5) મોક્ષિત જે. શાહ – 7 પોઈન્ટ. 6) આદિત્ય મેલાણી – 6.5 પોઈન્ટ.

7) મુકુંદ અગ્રવાલ – 6.5 પોઈન્ટ. 8) ઉજ્જવલ બંસલ – 6.5 પોઈન્ટ.

ટોચના વીસ ખેલાડીઓને ક્રિષ્ના ગઢિયા (સચિવ, GSCA), ભાવેશ પટેલ (GSA) અને મયુર પટેલ (GSA) દ્વારા ટ્રોફી સાથે રૂ. 75000/- ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

ટોચના ચાર ખેલાડીઓ હરિયાણા ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

Total Visiters :797 Total: 1500321

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *