નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશીપ-2025 ગુજરાતની ટીમ પસંદગી માટેની સ્પર્ધાના વિજેતા

અમદાવાદ રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2025 ગુજરાત રાજ્યની ટીમ પસંદગી (પુરુષો અને સ્ત્રીઓ) માટેની ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 15.2.2025 અને 16.2.2025 ના રોજ રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: પુરુષો: સ્ત્રીઓ: 1) જ્વલ એસ. પટેલ – 6.5 પોઈન્ટ. 1) હાન્યા શાહ – 6 પોઈન્ટ. 2) કર્તવ્ય…

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશીપ માટે ગુજરાત રાજ્ય અંડર-19માં દેવર્ષ-ખનક વિજેતા

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્ય અન્ડર-19 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી માટેની ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.9.2024 થી 8.9.2024એ સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: છોકરાઓ: છોકરીઓ: 1) દેવર્ષ બોરખેતરીયા – 6.5 પી.ટી. 1) ખનક કાપડિયા – 5.5 પોઈન્ટ. 2) ઉજ્જવલ બંસલ – 6 પોઈન્ટ. 2)…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 અને 28.7.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 27.7.2024 ના રોજ બપોરે 12:00 વાગ્યે શરૂ થશે. 130 થી વધુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓના ભાગ લેવાની શક્યતા છે. ટોપ ટેન…

નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024

નેશનલ સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી ચેસ ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે 1.7.2024 થી 5.7.2024 કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: 1) કુશલ જાની – 7.5 પોઈન્ટ. 2) નૈતિક મહેતા – 7.5 પોઈન્ટ. 3) કર્તવ્ય અનાડકટ – 7 પં. 4) સમર્થ શ્રીની વોરિયર – 7 પોઈન્ટ….

નેશનલ મહિલા ચેસ માટે રાજ્યની ટીમની પસંદગી માટે સ્પર્ધા

રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની ટીમની પસંદગી માટે સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તારીખ: 18.5.2024 અને 19.5.2024 એ ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્વ. અનિલા કિશોરકુમાર શાહની સ્મૃતીમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 18.5.2024ના રોજ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100 થી વધુ ખેલાડીઓ…

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે ગુજરાત રાજ્યની અંડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2023 માટે ગુજરાત રાજ્યની અંડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ટુર્નામેન્ટનું આયોજન ચેસ ન્યુ અમદાવાદ જીલ્લા દ્વારા સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે 5.8.2023 થી 6.8.2023 સુધી ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના દ્વારા કરવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: ઓપન: છોકરીઓ: 1) સમર્થ શ્રીની વોરિયર – 6.5 pt. 1) રૂહાની રાજ અસુદાની – 6 પીટી….