જહાન પટેલને રાજ્યના શ્રેષ્ઠ સ્વિમરનો અવોર્ડ મળ્યો

Spread the love

અમદાવાદ

સેવી સ્વરાજ ખાતે તાજેતરમાં યોજાયેલી 50મી-40મી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ-2024માં રાજપથ કબલમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ હેઠળ તાલીમ મેળવતા જહાન પટેલે શાનદાર દેખાવ કર્યો હતો. જહાને બે નવા સ્ટેટ રેકોર્ડ સાથે 50 મીટર બેક સ્ટ્રોક, 100 મીટર બેક સ્ટ્રોક, 200 મીટર બેક સ્ટ્રોક, 200 મીટર વ્યક્તિગત મેડલી અને 400 મીટર વ્યક્તિગત મેલીમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા. 4 બાય 100 મીટર બેક સ્ટ્રોકમાં સિલ્વર મેડલ, 4 બાય 100 મીટર ફ્રી સ્ટાઈલ અને 4 બાય 200 મીટર ફ્રી સ્ટાઈલમાં તેને ગ્રુપ 1 (15-17 વર્ષઃમાં રાજ્યના શ્રેષ્ઠ સ્વિમરનો એવોર્ડ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *