received

જહાન પટેલને રાજ્યના શ્રેષ્ઠ સ્વિમરનો અવોર્ડ મળ્યો

અમદાવાદ સેવી સ્વરાજ ખાતે તાજેતરમાં યોજાયેલી 50મી-40મી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ-2024માં રાજપથ કબલમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ હેઠળ તાલીમ મેળવતા જહાન પટેલે શાનદાર દેખાવ કર્યો હતો. જહાને બે નવા…