Gujarat pushes

રી-ઇન્વેસ્ટ 2024 –ગુજરાત મુખ્ય ઉદ્યોગ અગ્રણીઓ તથા સંશોધકો સાથે ગ્રીન હાઇડ્રોજન એજન્ડાને આગળ ધપાવે છે

મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સીઈઓ રાઉન્ડટેબલમાં ગુજરાતમાં ગ્રીન જોબ્સ થકી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને વેગ આપવા અંગે ચર્ચા યોજાઈ ગાંધીનગર ભારત સરકારના નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર ખાતે મહાત્મા…